માત્ર ૨ મિનિટમાં તૈયાર
કોઈ ડિઝાઇનિંગ સ્કીલની જરૂર નથી. ફક્ત વિગતો ભરો અને તમારું Ashubh Card Gujarati તૈયાર.




સરળતાથી ગુજરાતી અશુભ કાર્ડ, બેસણું કાર્ડ, શ્રદ્ધાંજલિ કાર્ડ, શોક સંદેશ કાર્ડ અને અંતિમ વિદાય કાર્ડ બનાવો. ફોટો, નામ, તારીખ, સમય અને સ્થળ ઉમેરો અને HD JPG / PDF માં ડાઉનલોડ કરીને WhatsApp પર તરત જ શેર કરો.
મફત • HD Download • WhatsApp Ready • કોઈ Design Skill જરૂરી નથી
માત્ર ૨ મિનિટમાં તમારા મોબાઈલથી ફોટો સાથે સુંદર અશુભ કાર્ડ, બેસણું કાર્ડ અને શ્રદ્ધાંજલિ કાર્ડ તૈયાર કરો. HD ડાઉનલોડ અને WhatsApp ready.
ગમે તે એક ટેમ્પલેટ પસંદ કરો અને તમારી વિગતો ભરો. તમે ગમે ત્યારે ડિઝાઇન બદલી શકો છો.
ગુજરાતી પરંપરા મુજબ અશુભ કાર્ડ અને બેસણું કાર્ડ (besana invitation) માં નીચે મુજબની વિગતો લખવામાં આવે છે:
"જત જણાવવાનું કે અમારા માતૃશ્રી સ્વ. કાન્તાબેન હિરપરા તા. ૨૨.૧૨.૨૦૨૪ ના રોજ શ્રી રામ ચરણ પામ્યા છે. પ્રભુ એમના દિવ્ય આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના."
કોઈ ડિઝાઇનિંગ સ્કીલની જરૂર નથી. ફક્ત વિગતો ભરો અને તમારું Ashubh Card Gujarati તૈયાર.
અમારા templates માં authentic Gujarati typography ઉપલબ્ધ છે — besanu card અને ashubh samachar card બંને માટે.
Print-ready HD JPG/PDF download — WhatsApp family group મા instantly share કરો. Completely free.